ખંભાત: રક્ષાબંધન પર્વ નિમિત્તે સબ જેલ પરિસરમાં બંદીવાન કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી સારા વિચારના સંકલ્પ લેવડાવ્યા
Khambhat, Anand | Aug 8, 2025
ખંભાત સબ જેલ ખાતે રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જેલના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા હેતુસર વિવિધ...