દાંતા: બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર અમૃતજી ઠાકોર પહોંચ્યા અંબાજી કર્યા માં અંબેના દર્શન.
બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર અમૃતજી ઠાકોર પહોંચ્યા અંબાજી કર્યા માં અંબાના દર્શન.આજે સવારે આશરે 11:30 કલાક આસપાસ દાંતા બેઠક પરથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ચુંટાઈ આવેલા અમૃતજી ઠાકોર આજે માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા. અમૃતજી ઠાકોરે અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચન કરી મા અંબાના શિખર પર ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.