અબડાસા: મોથાળામાં ખેતી વિષયક દબાણ હટાવામાં આવ્યું
Abdasa, Kutch | Oct 7, 2025 અબડાસાના મોથાળામાં ખેતી વિષયક દબાણ હટાવામાં વ્યું વન વિભાગની જમીન પર દાઉદ ફકીરમામદ પઢીયાર કર્યું હતું દબાણ જંગલ વિસ્તારની જમીન પર બિનઅધિકૃત દબાણ દૂર કરાયું ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરી સરકારી જમીન ખુલી કરાવી