રાપર: જલારામ ગ્રુપ દ્વરા આયુર્વેદીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દરિયાસ્થાન મંદિર મધ્યે કરાયું
Rapar, Kutch | Sep 14, 2025 વાગડ વિસ્તાર માં જુદી જુદી સેવાકીય પૃવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા શ્રી રવિ ભાણ દરિયાસ્થાન મંદિર ખાતે આયુર્વેદિક કેમ્પ નુ આયોજન કરાયું હતું. કાર્ય ક્રમ ની શરૂઆત ડો. સંત ત્રિકાલદાસ બાપુ, રાપર નગર પાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ડો. દેવેન્દ્ર ગિરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી.કેમ્પ માં કુલ 100 જેટલાં લાભાર્થી ઑ એ લાભ લીધો હતો.