ડભોઇ: ડભોઇ પટેલ વાડીમાં ગતરાત્રિએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ યોજાઇ સભા
ડભોઇની પટેલ વાડી ખાતે આજે આમ આદમી પાર્ટીના આગેવાન અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. સભા દરમ્યાન ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર, કેબિનેટ મંત્રીઓ અને સંગઠનના કાર્યપદ્ધતિ પર તીખા પ્રહાર કર્યા.