સોજીત્રા: સોજીત્રા પંથકના ખેડૂતોની વ્હારે પૂર્વ ધારાસભ્ય,ખેડૂતોને થયેલ નુકસાન વહેલી તકે ચુકવવા રજૂઆત કરાઈ
Sojitra, Anand | Nov 1, 2025 સોજીત્રાના પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ પરમારે સોજીત્રા પંથકમાં થયેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાન અંગે વહેલી તકે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે માટે મુખ્યમંત્રી અને ગુજરાત સરકારને લેખિતમાં રજૂઆત કરી છે.