પેટલાદ: પાળજ બદા સીમ વિસ્તારમા નવીન બનનાર શાળાનું 28 ઓગસ્ટે ખાતમુહૂર્ત, પબ્લિક એપના સમાચારની ધારદાર અસર
Petlad, Anand | Aug 22, 2025
પેટલાદ તાલુકાના પાળજ બદા સીમ વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ તોડી નાખવેલી શાળા નવીન બનતી ન હતી. આ અંગે સ્થાનિકોએ પબ્લિક એપ ના...