વ્યારા: તાપી જિલ્લા સેવાસદનના હોલમાં કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.
Vyara, Tapi | Sep 16, 2025 તાપી જિલ્લા સેવાસદનના હોલમાં કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.તાપી જિલ્લાના સેવાસદનના હોલમાં મંગળવારના રોજ 9.30 કલાકે જિલ્લાના કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યમાં રક્તદાન કરવામાં આવ્યું હતું.જે રક્તદાન કેમ્પ પ્રધાનમંત્રીના જન્મદિવસ અંતર્ગત યોજાયો હતો.જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.