મહે.ખાત્રજ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા યોજાયો સન્માન સમારોહ કાર્યક્રમ. અમૂલના નવનિયુક્ત ચેરમેનશ્રી સાભેસિંહ પરમાર તથા વાઇસ ચેરમેનશ્રી વિજયભાઈ પટેલના સન્માનાર્થે યોજાયો ભવ્ય કાર્યક્રમ. આ પ્રસંગે લોકસભાના સાંસદ માન. શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ, પ્રભારીશ્રી પ્રેમલસિંહ ગોલ, APMC ચેરમેનશ્રી ભગવતભાઈ પટેલ, બીજેપી તા.પ્રમુખશ્રી વિષ્ણુસિંહ ડાભી સહિત અનેક આગેવાનો, મહાનુભાવો, અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.j