નસવાડી: સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં એક મહિલા શિક્ષિકા કર્મચારી ચાલુ શાળાએ પ્રાથમિક શાળા માંજ ઊંઘી જાય છે, #JANSAMASYA
નસવાડી સ્ટેશન વિસ્તાર ની પ્રાથમિક શાળા માં એક મહિલા શિક્ષિકા કર્મચારી ચાલુ શાળા એ પ્રાથમિક શાળા માંજ ઊંઘી જાય છે. નસવાડી સ્ટેશન વિસ્તાર ની પ્રાથમિક શાળા માં બે શિક્ષકો છે. જેમાં બે બાળકો ની રજીસ્ટર સંખ્યા છે. જેને લઈને સરકાર ના લાખો રૂપિયા પગાર માં મફત વપરાય જાય છે.સ્થાનિક લોકો નો આક્ષેપ છે, કે એક શિક્ષિકા બેન બીમાર રહે છે અને શાળામાં આવે છે. ત્યારે ઊંઘી જાય છે. વધુમાં સ્થાનિક મહિલાઓ અને શિક્ષિકાએ શું કહ્યું? જુઓ