વેરાવળ સુન્ની મુસ્લિમ જમાત અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું,પ્રમુખે આપી વિગતો
Veraval City, Gir Somnath | Aug 31, 2025
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની તેના પગલે VHP નેતા દ્વારા પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તેની સામે કડક...