વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ના નિવાસતાને ઉચ્ચ અધિકારીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાન પર ઉચ્ચ અધિકારીઓ એડીની તપાસ વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે તેઓના નિવાસસ્થાને બે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે