*ધંધુકા નગરપાલિકાના કર્મચારીઓના પગાર વધારા માટે વિરોધપક્ષના સભ્ય દ્વારા કમિશ્નર સાહેબશ્રીને રૂબરૂ લેખિત રજૂઆત* ધંધુકા નગરપાલિકા ખાતે ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ સામાન્ય સભા મળેલી. જેમાં નગરપાલિકાના તમામ ફિક્સ પગારના વિભાગના કર્મચારીઓ માટેના પગાર વધારાનો મુદ્દો નગરપાલિકા પ્રમુખ દ્વારા પ્રમુખ સ્થાનેથી લેવામા આવેલો હતો. કર્મચારીઓ સાથે થતા અન્યાય, શોષણ અને પગાર વધારા માટે કોંગ્રેસના સદસ્ય રાશમિયા જયેશકુમાર દ્વારા ગત તારીખ ૧૬/૧૧/૨૦૨૫ ના કમિશ્નરને નગરપાલિકાઓ.