ચાંગોદરમાં સાયબર ફ્રોડના બે આરોપી ઝડપાયા..ચાંગોદર પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી છેતરપિંડી આચરનારાઓની ધરપકડ કરી...બેંક ઓફ ઈન્ડિયાનું એક એકાઉન્ટ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓમાં થયો હતો. આ એકાઉન્ટ પર 4 સાયબર ફ્રોડ કમ્પ્લેન નોંધાયેલી હતી.