ભાભર: ભાભરમાં ઝેરી સાપ કરડવાના કિસ્સા માં વધારો ચિંતા જનક સરકારી હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ ના કારણે દર્દીઓ હેરાન પરેશાન
India | Sep 2, 2025
ભાભરમાં છેલ્લા એક મહિનામાં અનેક ઝેરી સાપ નીકળવાના બનાવો બન્યા છે ત્યારે સાપ કરડવાના ત્રણ કિસ્સોઓ પ્રકાશમાં આવ્યા છે અને...