શહેરા: વક્તાપુરા ગામે રોડ ઉપર બાઈક મૂકી ખેતરમાં ગયેલા વ્યક્તિની બાઈકની ચોરી થતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
Shehera, Panch Mahals | Sep 11, 2025
શહેરા તાલુકાના વક્તાપુરા ગામના લાટ ફળીયામાં રહેતા ભારતભાઈ દેસાઈભાઈ રાઠવા ખેતરમાં ગયા હતા,જ્યાં બાઈકને લોક મારી રોડની...