વઢવાણ: સુરેન્દ્રનગર LCB પોલીસે ધજાળા પોલીસ મથક ના ગુનામાં એક વર્ષથી નાસતા કરતા આરોપીને ઝડપી પડે
Wadhwan, Surendranagar | Sep 3, 2025
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધજાળા પોલીસ મથક માં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો...