દાહોદ: ઉસરા ખાતે સંપર્ક ક્રાંતિ ટ્રેન ના એસી કોચ ના બ્રેક પેડમા ધુમાડો ઉડતા ખામી આવતા યાત્રીઓમાં અફરા તફરીનો માહોલ
Dohad, Dahod | Dec 1, 2025 સંપર્ક ક્રાંતિ ટ્રેનના એસી કોચમાં ખામી આવતા ટ્રેન ઉત્તરા ખાતે રોકવામાં આવી છે દાહોદ ખાતે ટ્રેન આવતા કર્મચારી દ્વારા તમામ પ્રકારની કામગીરી કરી કોચના નીચેના ભાગે તપાસ કરી પ્રેમને આગળ રવાના કરાય