નિઝર: નિઝર પોલીસે નેવાડા ગામેથી પરિવાર થી વિખૂટી પડેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું.
Nizar, Tapi | Sep 23, 2025 નિઝર પોલીસે નેવાડા ગામેથી પરિવાર થી વિખૂટી પડેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું.નિઝર પોલીસ મથક ખાતે થી મંગળ વારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નેવાડા ગામેથી એક મહિલા પરિવાર થી વિખૂટી પડી ગયેલી હાલતમાં મળી આવતા પોલીસ તેણીની મદદે આવી હતી જેમાં પરિવારના સભ્યો ને જાણ કરી મહિલાને પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી.