છોટાઉદેપુર: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કાર્યકરો સાથે કરી મુલાકાત
છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ. જેમાં સંગઠનાત્મક બાબતો, સ્થાનિક પ્રશ્નો અને વિસ્તારના વિકાસ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી.