હિંમતનગર: કાલવણમાં ગરીબ પુરુષને લાલચ આપી નસબંધીનું ઓપરેશન કરાયું, પરિવારની કડક કાર્યવાહીની માંગ
Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા કથિત નસબંધી કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે....