કડી: ભાદરવા સુદ નોમના દિવસે કડી તાલુકામાં રામદેવપીર મહારાજ નાં મંદિરોમાં નેજા ચડાવવામાં આવ્યા,ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Kadi, Mahesana | Sep 1, 2025
આજરોજ 1 સપ્ટેમ્બર ના ભાદરવા સુદ 9ના દિવસે કડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રામદેવપીર મહારાજ ના મંદિરો માં વાજતે ગાજતે નવ...