પેટલાદ: શહેરમાં સાઈનાથ ચોકડીથી ધર્મજ ચોકડી જવાના હાઇવે રસ્તા ઉપર આવેલ રાધે ડ્રિમમાં શરદપૂનમની ઉજવણી કરાઈ,ગરબા યોજાયા
Petlad, Anand | Oct 7, 2025 પેટલાદ શહેરમાં સાઈનાથ ચોકડીથી ધર્મજ ચોકડી જવાના હાઇવે રસ્તા ઉપર આવેલ રાધે ડ્રિમ સોસાયટીમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં રહીશો કરવામાં જોડાયા હતા.