નડિયાદ: હવામાન વિભાગની આગાહી મુજબ જીલ્લામાં વરસાદી વાતાવરણ ગળતેશ્વરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ એટલે કે 20 થી 27 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ખેડા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યો ગળતેશ્વરમાં બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો.