ખંભાળિયા: દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી કારમાં ધૂસયો અજગર..
દ્વારકા જિલ્લાના મોટા કાલાવડ ગામે પાર્ક કરેલી કારમાં ધૂસયો અજગર.. કારના ડેશબોર્ડ પર આશરે 9 થી 10 ફૂટ લાંબો અજગર જોવા મળતા જાર મલિક ભયભીત.. કારના માલિકે દરવાજો બંધ કરી દીધો અને ભાણવડના રેસ્ક્યુર અશોકભાઈ ભટ્ટને જાણ કરી.. રેસ્ક્યુ ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને સફળતાપૂર્વક અજગરને સુરક્ષિત રીતે પકડીને બહાર કાઢ્યો.. કાર નજીક વૃક્ષ હોવાથી અને કારના દરવાજાના કાચ ખુલ્લા હોવાથી અજગર અંદર પ્રવેશયો હોવાનું સામે આવ્યું.. અજગર ના રેસ્ક્યુ બાદ કાર મલિક