માંગરોળ: માંગરોળ તાલુકા વિકાસ અધિકારીની બદલી થતાં વિદાય કાર્યક્રમ ચંદવાણા ગામે યોજાયો
માંગરોળ તાલુકા વિકાસ અધિકારીની બદલી થતાં વિદાય કાર્યક્રમ ચંદવાણા ગામે યોજાયો આર વી ઓડેદરા સાહેબ દ્રારા માંગરોળ માં બે વર્ષ સેવા આપી માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા બે વર્ષથી સેવા આપતા રાણાભાઇ વીરમભાઇ ઓડેદરા ની દ્વારકા મુકામે બદલી થતાં તેઓનું ભવ્ય વિદાયમાંન કાર્યક્રમ ચંદવાણા ગામે યોજવામાં આવ્યો હતો સહકાર શ્રી દ્વારા રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ હોય ત્યારે માંગરોળના તાલુકા વિકાસ અધિકારીની પણ બદલી દ્રારકા તાલુકા મંથકે