જોડિયા: ખેલ મહાકુંભ માં શ્રી નરશી ગ્રુપ કબડ્ડી સ્પર્ધામાં 9 ટીમને હરાવી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો
જામનગર ખેલ મહાકુંભમાં શ્રી નરશી ગ્રુપ કબડ્ડી સ્પર્ધામાં ખૂબ જોશ અને જુસ્સાથી રમ્યો આશરે નવ જેવી ટીમ ને હરાવી તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો.