ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજુલા, ઝાફરાબાદ અને ખાંભા વિધાનસભા ક્ષેત્રના વિવિધ રસ્તાઓના રિસર્ફેસિંગ કામો માટે અંદાજીત ₹29.94 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.
MORE NEWS
જાફરાબાદ: રાજુલા–જાફરાબાદ–ખાંભા માર્ગોને રૂ.૨૯.૯૪ કરોડથી નવી ચમક - Jafrabad News