મહેમદાવાદ: સમર્થ કોમ્પ્લેક્સ પાસે એક ગાયને હડકવો થતા તે બેકાબુ થતા લોકો ઉપર હુમલો કરાતા સર્જાયો અફડા તફડીનો માહોલ # Jansamasya
# Jansamasya : ખેડાબ્રિજ પાસે સમર્થ કોમ્પ્લેક્સ વિસ્તાર પાસે એક ગાય બેકાબુ થતા સર્જાયો હતો અફડા તફડીનો માહોલ. સ્થાનિકો,રાહદારીયો, ઉપર હુમલો કરી સાધનોને અડફેટે લઇ નુકસાન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગાયને હડકવો થતા ગાય બેકાબુ થઈ હતી. મહાજહેમતે રબારી તૅમજ ભરવાડ ભાઈઓ દ્વારા ગાયને કાબુમાં લઇ દોરડે બાંધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પણ નુકસાન થયું હતું. જેને લઈને તંત્ર દ્વારા આ રજડતી ગાયોની સમસ્યાનું નિવારણ લાવવા લોકએ કરી રજુઆત.