બનાસકાંઠા જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાતા કલેકટરે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
બનાસકાંઠા જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાતા કલેકટરે પ્રતિક્રિયા આપી હતી ગતરોજ આપેલી પ્રતિક્રિયા અંગેની જાણકારી આજે બપોરે અઢી કલાકે મળી હતી.