🌧️ દાહોદમાં ભારે વરસાદને પગલે શાળાઓ-આંગણવાડીઓમાં 2 દિવસ રજા જાહેર 🚨
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
📍 દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં
⚠️ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય
#Dahod #DahodLive #DahodNews #HeavyRain #GujaratRain
Dohad, Dahod | Jul 30, 2026