તળાજા: અલંગના વેપારીને રિવોલ્વર લાયસન્સ અપાવવાની લાલચ આપી ₹4 લાખ પડાવ્યા
ભાવનગર શહેરમાં હથિયાર અને લાયસન્સ અપાવવાના બહાને અલંગના વેપારી સાથે ચાર લાખ રૂપિયાની છેતરપીંડી થયાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે વેપારીએ પોતાના ડ્રાઈવર અને નિલમબાગ પોલીસ મથકના એક હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા અને અલંગમાં મશીનરી ટ્રેડિંગનો વ્યવસાય કરતા ચિંતનભાઈ જ