લાઠી: ધારાસભ્ય જનકભાઈ તલાવ્યા નો વિડીયો સફાઈ કરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
Lathi, Amreli | Sep 21, 2025 સ્વચ્છ લાઠી થી સ્વચ્છ ગુજરાત” – લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ “આવો સૌ સાથે મળી સ્વચ્છતાના રસ્તે આગળ વધીએ, સ્વચ્છ લાઠી થી સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ” એવો સંદેશ લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આજે સાંજે ૬ વાગ્યે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ધારાસભ્યશ્રીએ લાઠી શહેરના નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી.