રાજુલાના ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ બાદ નદીઓ વહેતી થઈ.રાજુલાના ધાતરવડી 2 ના દરવાજા ખોલવાથી નદીઓ વહેતી થઈ.રાજુલાના રામપરા ગામે વરસાદી પાણી ઘૂસ્યા.રામપરા મંદિર નજીકનું પટાંગણ થયું પાણી પાણી.રાજુલાના દાતરડી નદીમાં આવ્યું પૂર.રાજુલાથી દાતરડી જવાનો માર્ગ થયો બાધિત અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ વરસાદને લઈને આપી માહિતીરાજુલાના ઊંચૈયા માં પાણી ભરાતા 50 લોકોનું રેસ્ક્યૂ કરાયું.