નડિયાદ: રાધે ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન, 4 લાખ સ્ક્વેર ફૂટના મેદાનમાં 25,000 ખેલૈયાઓ રમશે ગરબા
Nadiad City, Kheda | Aug 19, 2025
માં શક્તિ ની અસીમ કૃપાથી "માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ "દ્વારા આયોજિત "નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2025" બીજા મંગલમયય વર્ષમાં...