આણંદ શહેર: બારમી ઓક્ટોબરના રોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન જેને લઇ આણંદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ
દેશમાં વધતી જતી રાષ્ટ્ર વિરોધી તાકાત,લવ જેહાદ તથા ગૌહત્યાના બનતાં બનાવ ના પગલે અખંડ હિન્દુ રાષ્ટ્ર ના નિર્માણ તથા ધર્મ રક્ષતિ રક્ષત:ની ભાવના સાથે આગામી માસની ૧૨મીના શહેરના લાંભવેલ માર્ગ પર ના વિશાળ મેદાન ખાતે તેજાબી હિન્દુ વકતા ટી.રાજાસિહની ઉપસ્થિતીમા વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક હિન્દુ નેતા જીગ્નેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.