સાગબારા: ભાજપ સરકાર હવે જીએસટી ના નામે ઘટાડો કરીને બચત ઉત્સવ મનાવે છે, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કાર્યાલય ખાતેથી માહિતી
ભાજપ સરકારની વાત કરીએ તો તેઓએ પહેલા અડધી રાતે જીએસટી વધારી દીધો અને ગરીબો પાસેથી કરોડો રૂપિયા ની જીએસટી ઉઘરાવી ત્યારે અમીરો પાસેથી માત્ર ઓછી ટકાવારીમાં તેઓએ જીએસટી લીધી હતી અને હવે તેઓ ઘટાડે છે તો ભાજપ સરકારે આઠ વર્ષ સુધી જીએસટી ના નામે જનતાને લોટી છે