જેસર: નવી કાત્રોડી ગામે સિંહની લટારનો સીસીટીવી વિડીયો થયો વાયરલ
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અવારનવાર શિકારની શોધમાં આવતા હોય છે ત્યારે નવી કાત્રોડી ગામે સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શિકારની શોધમાં મૂડી રાત્રે આવ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તો રહેવા નવા આજુબાજુ વિસ્તારમાં બંને પ્રાણીઓ આટા ફેરા કરતા હોય છે ત્યારે સીસીટીવી વાયરલ થયા