પારપડા રોડના રેલવે નાળામાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાનો વીડિયો થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Aug 25, 2025
પાલનપુરથી પારપડા જવાના રોડ ઉપર આવેલા રેલ્વે નાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને હાલાકી પડતી હોવાનો વિડીયો આજે...