અંકલેશ્વર: કાંસીયા, માંડવા, છાપરા સહિત કાંઠા વિસ્તારના ગામોમાં પુરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
Anklesvar, Bharuch | Sep 8, 2025
અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકવા સાથે નર્મદાના નીર કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી...