ઇન્દિરાનગરમાંથી ૧૦ જુગારીઓને LCB એ રોકડ રૂ. ૧,૮૦,૦૦૦ સાથે ઝડપી લીધા
Porabandar City, Porbandar | Sep 14, 2025
પોરબંદર એલ.સી.બી.એ ઇન્દીરાનગરમાં જુગાર રમતા વિજય જેઠાભાઇ કરગઠીયા, ઉમેશ દિલીપભાઈ મોકરીયા, મનહર ઉર્ફે ભાયો દેવાભાઇ લીંબોલા, યાકીબ ઇસ્માઇલભાઇ બેલીમ, નવાજ મજીદભાઇ બેલીમ, મોઇનખાન હસનખાન બેલીમ, ઇકબાલ મહમદભાઇ બેલીમ, રાજુ ઉર્ફે નુકશાન દુદાભાઈ ભરડા, દિપક નાથાભાઇ ચુડાસમા, યોગેશ ઉર્ફે ઓજસ નારણભાઇ ગોહેલમેં રોકડ રૂ.૧૮૦૦૦૦ સાથે ઝડપી લીધા હતા જ્યારે બાલુ રામભાઇ ચુડાસમા નામનો ઈસમ નાસી છૂટ્યો હતો.