રાણપુર: રાણપુરના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર નહી હોવાથી ગતરાત્રે હોસ્પિટલ બંધ,દર્દીઓ હેરાન-પરેશાન#Jansamasya
Ranpur, Botad | Aug 9, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો નહીં હોવાથી હોસ્પિટલ બંધ જોવા મળી...