ધંધુકા: હડાળામાં મહિલા અને પુત્રીને મૂંઢ માર મારી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ.*#dhandhuka #ધંધુકા
*ધંધુકાના હડાળામાં મહિલા અને પુત્રીને મૂંઢ માર મારી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ.* ફરિયાદી તથા તેમની પુત્રીને સેન્ટીંગના પ્લેટ કાઢવાની બાબતે બંનેને મૂંઢ માર મારી, બીભત્સ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકાના હડાળા માં ફરિયાદી ગીતાબેન મોબાતસંગ ચૌહાણએ પોતાના મકાનના ધાબા બાજુમાં એક સેન્ટીંગની પ્લેટ લગાવેલ હતી જેને લઈને પાડોશી પ્લેટ કાઢવાની ના પડે છેં. માનેલા પુત્ર ગોપાલને પણ પાવડ.