વડોદરા ઉત્તર: શહેરમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ગુનામાં વધુ 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
Vadodara North, Vadodara | Aug 30, 2025
શ્રી ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના ગુના માં અન્ય બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જુનેદ ઉર્ફે મોટો મગર...