ભચાઉ: APMC ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં ટેકાના ભાવ ખરીદીનું ઉદઘાટન કરવામાં આવ્યું
Bhachau, Kutch | Nov 12, 2025 ભચાઉ એપીએમસી ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં ટેકાના ભાવ ખરીદીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમયે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, વાઘુભા જાડેજા, પેથાભાઈ રાઠોડ, વાઘજીભાઈ છાંગા, પરબતભાઈ આહિર સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.