ઘોઘા તાબેના હાથબ ગામ પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટરને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી આજરોજ તા. 21/12/25 ને રવિવારે રાત્રે 11 કલાક ના રોજ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તેં દરમ્યાન ઘોઘા તાબેના હાથબ ગામ પાસે પહોંચતા ત્યાંથી પરેશભાઈ દેવજીભાઈ વેગડ એક રેતી ભરેલ ટ્રેક્ટર ને લઇ ને જઈ રહ્યા હતા તેં દરમ્યાન તેને રોકી તેની પાસે આધાર પુરાવા માંગતા કોઈ સંતોસ કારક જવાબ ન આપતાં રેતી ભરેલ ટ્રેક્ટર ને ઘોઘા પોલી