પલસાણા: કણાવ ગામની 60 વર્ષીય વિધવા મહિલા બારડોલીમાં લુટાઈ કોર્ટ સામેથી ₹. 85 હજારની ચેઇન ગાળા માંથી ખેંચી નાસી છૂટ્યો
Palsana, Surat | Sep 21, 2025 પલસાણા તાલુકાના કણાવ ગામે રહેતા 60 વર્ષીય વિધવા મહિલા ચંપાબેન અનિલભાઇ છોટુભાઈ પટેલ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખબર લેવા નીકળ્યા હતા ત્યારે બારડોલી જૂની કોર્ટની સામેથી કલાક 20.00 વાગ્યાના અરસામાં પસાર થતી વખતે એક અજાણ્યા મોટર સાયકલ ચાલક ઇસમ જેઓની ઉમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ નાએ ફરીયાદી 60 વર્ષીય ચંપાબેનના ગળામાં પહેરેલ સોનાની ચેન જેનું વજન આશરે અઢી તોલાની જેની આશરે કિમંત રૂપિયા 85 હજાર જેટલી હતી. જે સોનાની ચેન ખેચી તોડી લઇ નાસી છૂટ્યો