પલસાણા: કડોદરા થી બારડોલી જતા રોડ ઉપર વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડતા બે કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો
Palsana, Surat | Aug 25, 2025
બારડોલી તરફ જવાના રસ્તે અંડરપાસની બાજુમા 75 વર્ષ જૂનું સમડી નું મહાકાય વૃક્ષ ભારે વરસાદમાં મૂળ માંથી નીકળી હાઇવે રોડ ઉપર...