વલસાડ: હરિયા રેલવે ફાટક પાસે એક 76 વર્ષીય મહિલા ટ્રેન અડફેટે આવી જતા મોત
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના સાડા પાંચ કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત| મુજબ તારીખ 25 9 2025 ના રોજ વલસાડના અતુલ નવીનગરી મુકુંદ કંપની પાસે રહેતી લીલાબેન જગનભાઈ| નાયકા ઉંમર વર્ષ 76 જેવો ભૂલથી ઘરેથી નીકળી ગયા હતા જોકે તેઓ હરિયા રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે આવી જતા ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું ઘટનાની જાણ પરિવાર અને રૂરલ પોલીસને થતા પોલીસે| ઘટના સ્થળે પહોંચી આજ રોજ પીએમ ની કાર્યવાહી પૂર્ણ| કરી પરિવારને મૃતદેહ સોંપી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી