દાહોદ : પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિ નિમિત્તે દાહોદ ઘટક ૩ આંગણવાડી કેન્દ્ર પર *પોષણ ઉડાન કાર્યક્રમ ૨૦૨૬* ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં બાળકોને પતંગ-દોરી અને ચીકી આપવામાં આવી. આંગણવાડીઓમાં કાર્યકર બહેનો અને બાળકોમાં ઉતરાયણ પર્વને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. બાળકોએ પતંગો ચગાવી ખૂબ આનંદ માન્યો હતો. આંગણવા